ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયેને ગમતાંનો કરીએ ગુલાલ.આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી ?ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી...
હજુ તો વસંતની હવા વહેતી નહોતી થઇ. આંબે મોર નહોતા બેઠા. ત્યાં શિયાળુ પવનના ઝપાટાખાતું એક જીવડું પોતાના દરમાંથી બહાર નીકળ્યું. તેના સગાંવહાલાંએ ઘણું સમજાવ્યું કે દરમાંરહીને આરામ કર, ક્યાંક બહાર નીકળીશ તો મરી રહીશ.
खुले नयन से सपने देखो, बंद नयन से अपने.अपने तो रहते हैं भीतर, बाहर रहते सपने.नाम रूप की भीड़ जगत में, भीतर एक निरंजनसुरति चाहिए अंतर्दृक को, बाहर दृक को अंजन.देखे को अनदेखा कर के अनदेखे को देखाक्षर लिख लिख तू रहा निरक्षर, अक्षर सदा अलेखा.
एक बची चिंगारी चाहे चिता जला या दीप.जीर्ण थकित लुब्धक सूरज की लगन को है आँखफिर प्रचीति से उडा तिमिर खग, खोल सांज की पांखहुई आरती की तैयारी शंख खो दिया सीप....मिल सकता मन्वंतर क्षण चूका सको यदि मोलरह जायेंगे कालकंठ में माटी के फूल बोल