હળવાશ

ગમતું મળે તો અલ્યા

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયેને ગમતાંનો કરીએ ગુલાલ.આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી ?ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી.....

ગતિની ગતિ

હજુ તો વસંતની હવા વહેતી નહોતી થઇ. આંબે મોર નહોતા બેઠા. ત્યાં શિયાળુ પવનના ઝપાટાખાતું એક જીવડું પોતાના દરમાંથી બહાર નીકળ્યું. તેના સગાંવહાલાંએ ઘણું સમજાવ્યું કે દરમાંરહીને આરામ કર, ક્યાંક બહાર નીકળીશ તો મરી રહીશ...

ગમતું મળે તો અલ્યા

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયેને ગમતાંનો કરીએ ગુલાલ.આડા દે ..

ભોજો ભરવાડ

દળો શેઠ રોજેરોજ બમણું કમાય,અને કરે હાયવોય.રાત પડ્યે ભોજો કાં તો ભજન ઉપડે..

ગતિની ગતિ

હજુ તો વસંતની હવા વહેતી નહોતી થઇ. આંબે મોર નહોતા બેઠા. ત્યાં શિયાળુ પવનના ઝપાટાખાતું એક જીવડું પોતાના ..